Photo -General

પ્રવૃતિની પાંખે, કેમેરાની આંખે
વર્ષ ૨૦૧૫ ના અંતમાં ધોરણ ૧૦-૧૨ માં આભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ શાળાઓમાં નિ:શુલ્ક સેમિનાર યોજવામાં આવ્યા હતા. તેની ઝલક: ૧. કુમારી એસ.જી.પટેલ હાઇસ્કુલ, વિહાણ, તા: બારડોલી. (તા: ૧૨-૧૨-૨૦૧૫)
૨. મઢી હાઇસ્કુલ, તા: બારડોલી, જી: સુરત (તા: ૧૯-૧૨-૨૦૧૫)
૩. એમ. બી. વામદોત હાઇસ્કુલ, બારડોલી, જી: સુરત (તા: ૦૨-૦૧-૨૦૧૬)