પરિપત્રો - GR

નમસ્કાર મિત્રો, 


આ વિભાગમાં સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવતા પરિપત્રોની યાદી મુકવામાં આવી છે. જે આપને ઉપયોગી જરૂર થશે.


ફેબ્રુઆરી - ૨૦૧૭ 

* ૨૮-૦૨-૨૦૧૭ : HSC ની રસીદ (હૉલ ટિકિટ) ની વહેંચણી બાબત : ડાઉનલોડ

* ૨૮-૦૨-૨૦૧૭ : SSC ની રસીદ (હૉલ ટિકિટ) ની વહેંચણી બાબત : ડાઉનલોડ

* ૨૩-૦૨-૨૦૧૭ : રવિવાર તથા જાહેર રજાના દિવસે કરેલ કામગીરીના વળતર બાબત: ડાઉનલોડ

* ૨૨-૦૨-૨૦૧૭ : ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહ બીજુ સેમ સમય પત્રક : ડાઉનલોડ

* ૨૨-૦૨-૨૦૧૭ : ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ સેમ-૪ પ્રાયોગિક વિષયના ગુણ : ડાઉનલોડ

********************************************************************************
જાન્યુઆરી - ૨૦૧૭ 
* તા: ૩૦-૦૧-૨૦૧૭ :  તમામ શાળાઓમાં ડીજી ધનમેલાની ઉજવણી કરવા બાબત : ડાઉનલોડ
* તા: ૨૫-૦૧-૨૦૧૭ : ૩૦ જાન્યુઆરીના રોજ શહીદોની યાદમાં મૌન ધારણ કરવા બાબત : ડાઉનલોડ
* તા: ૨૨-૦૧-૨૦૧૭ : તમામ પ્રકારની શાળાઓ દ્વારા વસુલાતી ફીની જાણ કરવા બાબત : ડાઉનલોડ (RTP)
* તા: ૧૯-૦૧-૨૦૧૭ : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર વિવિધ પરીક્ષા અંગે માર્ગદર્શન બાબત : ડાઉનલોડ
* તા: ૧૮-૦૧-૨૦૧૭ : ફિક્ષ પેના કર્મચારીઓને પગાર વધારા બાબત : ડાઉનલોડ
* તા: ૧૭-૦૧-૨૦૧૭ : પ્રાથમિક શિક્ષકોને  જિલ્લા ફેર બદલી અન્વયે છૂટા કરવા બાબત : ડાઉનલોડ
* તા: ૧૩-૦૧-૨૦૧૭ : ૨૦ જાન્યુઆરીએ રજા રાખવા બાબત : ડાઉનલોડ
* તા: ૦૫-૦૧-૨૦૧૭ : જિલ્લાફેર બદલીઓની અરજી કરવા બાબત : ડાઉનલોડ 
* તા: ૦૩-૦૧-૨૦૧૭ : TAT-HTAT પાસ શિક્ષકોની ભરતી કરવા બાબત : ડાઉનલોડ 
* તા: ૦૩-૦૧-૨૦૧૭ : શિક્ષકો અને કર્મચારીઓને એન્ટ્રી લેવલ પે આપવા બાબત : ડાઉનલોડ 
* તા: ૦૨-૦૧-૨૦૧૭ : ધો. ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વિના મુલ્યે પાઠ્યપુસ્તકો ફાળવવા અંગે ; ડાઉનલોડ
* તા: ૦૧-૦૧-૨૦૧૭ : ધો. ૯ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો નું માંગણાપત્રક : ડાઉનલોડ (RTP)


RTP - Ready To Print તમે ડાયરેક્ટ પ્રીન્ટ કરી શકો તેવી કોપી.
********************************************************************************

ડિસેમ્બર  - ૨૦૧૬ 
     *  ૨૭-૧૨-૨૦૧૬ : વિજ્ઞાન પ્રવાહ સેમ 2 અને 4 ના ફોર્મ ભરવા અંગે  : ડાઉનલોડ       
     *  ૧૪-૧૨-૨૦૧૬ : કન્યા કેળવણી નિધી અંગેનો પરિપત્ર : ડાઉનલોડ 
     *  ૧૪-૧૨-૨૦૧૬ : ગુજરાતી ભાષા ઓલમ્પીયાડ નો પરિપત્ર : ડાઉનલોડ 
     *  ૧૪-૧૨-૨૦૧૬ : પુસ્તક મેળો અને આઇ.ટી. ફેર અંગેનો પરિપત્ર : ડાઉનલોડ 
     *  ૧૪-૧૨-૨૦૧૬ : કથા શિબિર અંગેનો પરિપત્ર : ડાઉનલોડ
     *  ૦૯-૧૨-૨૦૧૬ : કેશલેસ વ્યવહારના ઉપયોગની જાણકારી અંગેના કેમ્પ બાબત : ડાઉનલોડ 
     *  ૦૯-૧૨-૨૦૧૬ : કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત ૧૦૦% પરિણામવાળી યાદી મોકલવા બાબત : (ધ્યાનથી વાંચશો) ડાઉનલોડ 
     *  ૦૫-૧૨-૨૦૧૬ : વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર અંગે : ડાઉનલોડ
     *  ૦૫-૧૨-૨૦૧૬ : વિજ્ઞાન પ્રવાહની પ્રશ્નબેંક બાબત : ડાઉનલોડ 
     *  ૦૧-૧૨-૨૦૧૬ : સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા બાબતનો પરીપત્ર : ડાઉનલોડ 

********************************************************************************

     *  ૨૫-૧૧-૨૦૧૬ : DEO, Surat : સાતમી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ લેખિત ક્વીઝ સ્પર્ધા બાબત : ડાઉનલોડ 
     *  ૨૩-૧૧-૨૦૧૬ : ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રશ્નબેંક મેળવવા બાબત : ડાઉનલોડ 
     *  ૨૦-૧૧-૨૦૧૬: ધો.૧૨ Sci પછીના અભ્યાસક્રમો માટે GujCET ની પરિક્ષા ફરજીયાત કરવા અંગે : ડાઉનલોડ 
     *  ૧૯-૧૧-૨૦૧૬ : ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ અંગે : ડાઉનલોડ 
     * ૧૭-૧૧-૨૦૧૬: ધો. ૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહ પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર અંગે (ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર) : ડાઉનલોડ
     * ૧૭-૧૧-૨૦૧૬: અમાન્ય બોર્ડ બાબતે વિદ્યાર્થી-વાલીઓમાં જાગરુકતા લાવવા બાબત (જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરત) : ડાઉનલોડ
     * ૧૭-૧૧-૨૦૧૬: રાજ્ય વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન બાબત (GSERT, ગાંધીનગર) : ડાઉનલોડ
     * ૦૮-૧૧-૨૦૧૬: ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે (જિલ્લા નાયબ નિયામકશ્રી, સુરત) : ડાઉનલોડ
     * ૦૪-૧૧-૨૦૧૬: ધો. ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓને માર્કશીટની સાથે જ જાતિ પ્રમાણપત્ર આપવા અંગેનો (જિલ્લા નાયબ નિયામકશ્રી, સુરત) : ડાઉનલોડ

     * ૧૦-૧૧-૨૦૧૬: ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર: ફેબ્રુ ૨૦૧૭માં લેવાનાર ધો.૯ની પ્રખરતા શોધ કસોટી અંગે : ડાઉનલોડ

     *  ૨૯-૧૦-૨૦૧૬. ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર: ધો. ૧૦ -૧૨ બોર્ડ્ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની અવધી લંંબાવવા અંગે: ડાઉનલોડ

     *  ૨૦-૧૦-૨૦૧૬. ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર: ધો. ૯ અને ૧૧ ના પ્રશ્નપત્ર પરિરૂપ: ડાઉનલોડ

     *  ૨૦-૧૦-૨૦૧૬. DEO કચેરી, સુરત : માર્ચ ૨૦૧૭ માં લેવાનાર બોર્ડની પરીક્ષાના ઓનલાઇન આવેદન પત્રો ભરવા અંગે : ડાઉનલોડ

     *  ૧૯-૧૦-૨૦૧૬, DEO કચેરી, સુરત : ખાનગી શાળાઓમાં દિવાળી વેકેશન દરમિયાન નિયમો પાળવા અંગે :  ડાઉનલોડ
********************************************************************************
RMSA અંતર્ગત વિષય શિક્ષકોની 5 દિવસની તાલીમ બાબત [DEO કચેરી, સુરત]: ડાઉનલોડ (808 KB)    (NEW)
ગુ.મા.અને ઉ.મા. બોર્ડ્ની ડુપ્લીકેટ માર્કશીટ, સર્ટિફિકેટ અને માઇગ્રેશન સર્ટિફિકેટની અરજીનો નમુનો: (બોર્ડ દ્વારા પ્રકાશિત) : ડાઉનલોડ HD (2MB) OR ડાઉનલોડ Lite (343 KB) (NEW)
તા: ૧૬-૦૯-૨૦૧૬, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, ગાંંધીનગર અને DEO કચેરી, સુરત : સ્વચ્છતા સપ્તાહની ઉજવણી બાબત : ડાઉનલોડ (991 KB)           (નવું)


તા: ૨૬-૦૮-૨૦૧૬, DIET, સુરત : વિજ્ઞાન પ્રદર્શન આયોજન બેઠક: ડાઉનલોડ (121 KB)
તા: ૨૪-૦૮-૨૦૧૬, જીવનભારતી મંડળ, સુરત : ગુજરાતી ભાષા ઓલમ્પિયાડ : ડાઉનલોડ (929KB)
તા: ૨૨-૦૮-૨૦૧૬, DEO કચેરી, સુરત : આધાર અને એકાઉન્ટ નંબર બાબત : ડાઉનલોડ 
તા: ૨૨-૦૮-૨૦૧૬,  જિલ્લા રમત-ગમત અધિકારી, સુરત : ખેલ મહાકુંભ-૨૦૧૬ નાં ઓનલાઇન રજીસ્ટ્રેશન બાબતનો પરિપત્ર : ડાઉનલોડ
તા: ૧૩-૦૮-૨૦૧૬, DEO કચેરી, સુરત : RTE અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ : ડાઉનલોડ
તા: ૧૩-૦૮-૨૦૧૬, DEO કચેરી, સુરત : ગણિત મહોત્સવમાં ભાગ લેવા બાબતનો પરીપત્ર: ડાઉનલોડ
ધોરણ ૯ થી ૧૨ ના વિધ્યાર્થીઓને વર્ષ ૨૦૧૬-૧૭ ની શિષ્યવૃત્તિ ચુકવવા બાબતનો મદદનીશ કમિશ્નરશ્રીનો તા: ૦૨-૦૮-૨૦૧૬ નો પરિપત્ર : ડાઉનલોડ
બેંક અકોઉંન્ટ તથા આધારકાર્ડ બાબતનો તા.:૦૨-૦૮-૨૦૧૬ નો DEO કચેરીનો પરિપત્ર : ડાઉનલોડ
SSC અને HSC પરીક્ષાના આવેદનપત્રોમાં આધારકાર્ડ નંબર ફરજીયાત કરવા બાબત અંગેનો તા: ૨૭-૦૭-૨૦૧૬ નો પરિપત્ર : ડાઉનલોડ કરો 
 BISAG દ્વારા પ્રસારિત થનાર ધો. ૯ થી ૧૨ના શૈક્ષણિક પ્રસારણોનો કાર્યક્રમ (PDF File) : ડાઉનલોડ કરો
ધો. ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહના બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયની પરીક્ષાનુ આયોજન તા.: ૨૯-૦૬-૨૦૧૬ નો પરિપત્ર : ડાઉનલોડ કરો
ટ્યુશનના સમય બાબતે જિલ્લા મેજીસ્ટ્રેટનો તા: ૨૮-૦૬-૨૦૧૬નુ જાહેરનામુ : ડાઉનલોડ કરો
એલ.સી.માં સુધારા કરવા બાબત નો તા: ૨૭-૦૬-૨૦૧૬ નો પરિપત્ર : ડાઉનલોડ કરો
 એલ.સી. અને જી.આર. માં સુધારા કરવા બાબતનો પેપર અહેવાલ : ડાઉનલોડ કરો
વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૬-૧૭ બાબત જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગરનો તા: ૨૩-૦૬-૨૦૧૬ નો પરિપત્ર : ડાઉનલોડ કરો
આદિજાતિના વિદ્યાર્થીઓ માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તરફથી ૧૫ લાખ સુધીની સહાયની જાહેરાત માટેનો જુન ૨૦૧૬ નો પરીપત્ર : ડાઉનલોડ કરો
સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની સેવા લેવા બાબતનો તા: ૩૧-૦૫-૨૦૧૬ નો પરિપત્ર : ડાઉનલોડ કરો
RTE ૨૦૦૯ અંતર્ગત શાળાઓમાં શિક્ષકોની નિયમિતતા બાબતનો તા: ૨૬-૦૫-૨૦૧૬ નો પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગરનો પરિપત્ર : ડાઉનલોડ કરો
ધો. ૯ અને ધો. ૧૧ માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની રીટેસ્ટ લેવા બાબતનો તા: ૦૬-૦૫-૨૦૧૬ નો પરિપત્ર : ડાઉનલોડ કરો